Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss
No video available

આજે આપણને ગર્વ થાય છે કે નાનામાં નાનો પણ માણસ ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરી રહ્યો છે અને મેળવી રહ્યો છે.

9.5k views | Gujarat, India | Oct 14, 2024

MORE NEWS

**Power. Performance. Profit.**

The all-new Tata Intra V40 is built to help your business move further with every trip.

With a 10 ft Long Deck, 1525 kg payload capacity, Bi-Fuel (Petrol + CNG) option, AC Variant, and Electric Power Steering, every drive becomes more productive, comfortable, and efficient.

Upgrade your business with the pickup that's designed to deliver more.

#TataMotors #TataIntraV40 #IntraV40 #CommercialVehicle #PickupTruck 

(BusinessOnWheels MadeForBusiness LoadMoreEarnMore TataCV DriveSuccess)

**Power. Performance. Profit.** The all-new Tata Intra V40 is built to help your business move further with every trip. With a 10 ft Long Deck, 1525 kg payload capacity, Bi-Fuel (Petrol + CNG) option, AC Variant, and Electric Power Steering, every drive becomes more productive, comfortable, and efficient. Upgrade your business with the pickup that's designed to deliver more. #TataMotors #TataIntraV40 #IntraV40 #CommercialVehicle #PickupTruck (BusinessOnWheels MadeForBusiness LoadMoreEarnMore TataCV DriveSuccess)

Ahmadabad City, Ahmedabad | Jul 18, 2026

ભારતમાં પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ થઇ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રએ લીલી ઝંડી દેખાડી પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત કરાવી છે. આ સાથે ભારત હાઇડ્રોજન ટ્રેન શરૂ કરનાર દુનિયાનો પાંચમો દેશ બની ગયો છે. આ હાઇડ્રોજન ટ્રેન હરિયાણામાં જીંદ સોનીપત વચ્ચે દોડશે. 89 કિમી લાંબો ટ્રેન રૂટ ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝન હેઠળ આવે છે. આ હાઇડ્રોજન ટ્રેન 1200 કિલો ક્ષમતા ધરાવતા હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ સિસ્ટમથી સજ્જ છે, કૂલ 400 કિલો વોટનો પાવર આઉટપુટ આપશે. આ ટ્રેન દિવસમાં બે વખત અવરજવર (ટ્રેન નંબર અને 74009) કરશે. પ્રત્યેક એક ટ્રીપમાં ટ્રેન લગભગ 356 કિમીનું અંતર કાપશે. આ ટ્રેન 75 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડશે. ટ્રેનની એક ટ્રીપમાં 682 લોકો મુસાફરી કરી શકશે.

Video Source : @AshwiniVaishnaw

ભારતમાં પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ થઇ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રએ લીલી ઝંડી દેખાડી પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત કરાવી છે. આ સાથે ભારત હાઇડ્રોજન ટ્રેન શરૂ કરનાર દુનિયાનો પાંચમો દેશ બની ગયો છે. આ હાઇડ્રોજન ટ્રેન હરિયાણામાં જીંદ સોનીપત વચ્ચે દોડશે. 89 કિમી લાંબો ટ્રેન રૂટ ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝન હેઠળ આવે છે. આ હાઇડ્રોજન ટ્રેન 1200 કિલો ક્ષમતા ધરાવતા હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ સિસ્ટમથી સજ્જ છે, કૂલ 400 કિલો વોટનો પાવર આઉટપુટ આપશે. આ ટ્રેન દિવસમાં બે વખત અવરજવર (ટ્રેન નંબર અને 74009) કરશે. પ્રત્યેક એક ટ્રીપમાં ટ્રેન લગભગ 356 કિમીનું અંતર કાપશે. આ ટ્રેન 75 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડશે. ટ્રેનની એક ટ્રીપમાં 682 લોકો મુસાફરી કરી શકશે. Video Source : @AshwiniVaishnaw

Ahmadabad City, Ahmedabad | Jul 18, 2026

28 જુલાઈ 1936ના રોજ બાર્બાડોસના સેન્ટ માઈકલમાં જન્મેલા ગારફિલ્ડ સોબર્સે 1952માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને ત્યારબાદ 1954માં તેમનું ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ થયું હતું. અહીંથી પછીના 20 વર્ષ સુધી સોબર્સે ટેસ્ટ ક્રિકેટને પોતાની જબરદસ્ત બેટિંગ અને અદ્ભુત બોલિંગથી યાદગાર બનાવ્યું. ડાબા હાથથી બેટિંગ અને ડાબા હાથથી જ મીડિયમ પેસ બોલિંગની સાથે ક્યારેક-ક્યારેક સ્પિન પણ કરનારા સોબર્સ ફીલ્ડિંગમાં પણ એટલા જ અદભુત હતા. આ જ કારણ છે કે તેમને ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ ઓલરાઉન્ડર માનવામાં આવે છે. વનડે ફોર્મેટ રમત ક્રિકેટમાં લોકપ્રિય નહોતી તે પહેલાં સર ગારફિલ્ડ સોબર્સે ટેસ્ટ ફોર્મેટ પર પ્રભુત્વ મેળવ્યું હતું. તેમણે પોતાની કારકિર્દીમાં માત્ર એક જ ODI મેચ રમી હતી, પરંતુ ટેસ્ટમાં 8000 થી વધુ રન બનાવ્યા હતા અને 235  વિકેટ લીધી હતી.

#SirGarfieldSobers #CricketLegend #WestIndies #CricketHistory #AllRounder #TestCricket #OnThisDay #HumDekhengeNews

28 જુલાઈ 1936ના રોજ બાર્બાડોસના સેન્ટ માઈકલમાં જન્મેલા ગારફિલ્ડ સોબર્સે 1952માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને ત્યારબાદ 1954માં તેમનું ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ થયું હતું. અહીંથી પછીના 20 વર્ષ સુધી સોબર્સે ટેસ્ટ ક્રિકેટને પોતાની જબરદસ્ત બેટિંગ અને અદ્ભુત બોલિંગથી યાદગાર બનાવ્યું. ડાબા હાથથી બેટિંગ અને ડાબા હાથથી જ મીડિયમ પેસ બોલિંગની સાથે ક્યારેક-ક્યારેક સ્પિન પણ કરનારા સોબર્સ ફીલ્ડિંગમાં પણ એટલા જ અદભુત હતા. આ જ કારણ છે કે તેમને ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ ઓલરાઉન્ડર માનવામાં આવે છે. વનડે ફોર્મેટ રમત ક્રિકેટમાં લોકપ્રિય નહોતી તે પહેલાં સર ગારફિલ્ડ સોબર્સે ટેસ્ટ ફોર્મેટ પર પ્રભુત્વ મેળવ્યું હતું. તેમણે પોતાની કારકિર્દીમાં માત્ર એક જ ODI મેચ રમી હતી, પરંતુ ટેસ્ટમાં 8000 થી વધુ રન બનાવ્યા હતા અને 235 વિકેટ લીધી હતી. #SirGarfieldSobers #CricketLegend #WestIndies #CricketHistory #AllRounder #TestCricket #OnThisDay #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 18, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 20 રાજ્યોમાં ₹1570 કરોડના ખર્ચે પુનર્વિકાસ કરાયેલા 75 'અમૃત ભારત' રેલવે સ્ટેશનોનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ મેગા પ્રોજેક્ટનો હેતુ મુસાફરોને એરપોર્ટ જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પૂરી પાડવાનો છે. ગુજરાતના પ્રતાપનગર, ગોધરા, પોરબંદર અને ભક્તિનગર સહિત અનેક સ્ટેશનોને આધુનિક ઓપ મળ્યો છે, જે સ્થાનિક સંસ્કૃતિને પણ દર્શાવશે.

Video Source : @AshwiniVaishnaw

#AmritBharat #PMModi #IndianRailways #RailwayStation #GujaratNews #BreakingNews #AshwiniVaishnaw #HumDekhengeNews

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 20 રાજ્યોમાં ₹1570 કરોડના ખર્ચે પુનર્વિકાસ કરાયેલા 75 'અમૃત ભારત' રેલવે સ્ટેશનોનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ મેગા પ્રોજેક્ટનો હેતુ મુસાફરોને એરપોર્ટ જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પૂરી પાડવાનો છે. ગુજરાતના પ્રતાપનગર, ગોધરા, પોરબંદર અને ભક્તિનગર સહિત અનેક સ્ટેશનોને આધુનિક ઓપ મળ્યો છે, જે સ્થાનિક સંસ્કૃતિને પણ દર્શાવશે. Video Source : @AshwiniVaishnaw #AmritBharat #PMModi #IndianRailways #RailwayStation #GujaratNews #BreakingNews #AshwiniVaishnaw #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 18, 2026

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી માહોલ યથાવત રહ્યો છે. રાજ્યના કુલ 95 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 3.70 ઈંચ નોંધાયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આંકડા મુજબ નવસારીના ખેરગામમાં 2.17 ઈંચ, સુરતના કામરેજમાં 2.13 ઈંચ, આણંદના પેટલાદમાં 2.05 ઈંચ અને સોજીત્રામાં 1.97 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના ઘોઘંબામાં 1.77 ઈંચ વરસાદ વરસ્યો હતો.વલસાડ જિલ્લાના નાનપોંઢામાં 1.46 ઈંચ અને ધરમપુરમાં 1.06 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના પલસાણા ખાતે 1.42 ઈંચ અને બારડોલીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં પણ 1.42 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ભરૂચના વાલિયામાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે.

#GujaratRain #WeatherUpdate #Monsoon  #SuratRain #GujaratNews  #HumDekhengeNews

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી માહોલ યથાવત રહ્યો છે. રાજ્યના કુલ 95 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 3.70 ઈંચ નોંધાયો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આંકડા મુજબ નવસારીના ખેરગામમાં 2.17 ઈંચ, સુરતના કામરેજમાં 2.13 ઈંચ, આણંદના પેટલાદમાં 2.05 ઈંચ અને સોજીત્રામાં 1.97 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના ઘોઘંબામાં 1.77 ઈંચ વરસાદ વરસ્યો હતો.વલસાડ જિલ્લાના નાનપોંઢામાં 1.46 ઈંચ અને ધરમપુરમાં 1.06 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના પલસાણા ખાતે 1.42 ઈંચ અને બારડોલીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં પણ 1.42 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ભરૂચના વાલિયામાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે. #GujaratRain #WeatherUpdate #Monsoon #SuratRain #GujaratNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 18, 2026

આજે આપણને ગર્વ થાય છે કે નાનામાં નાનો પણ માણસ ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરી રહ્યો છે અને મેળવી રહ્યો છે. - Gujarat News