Public App Logo
Profile Picture

Bhupendra Patel

@bhupendrapbjp
742Followers
0Following
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં એકતા નગર - સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની થશે ઉજવણી.
आज भारत माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में एक नए समुद्री इतिहास के सृजन के लिए तैयार है।
प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का Maritime Vision सुरक्षा, स्थिरता और आत्मनिर्भरता — इन तीन स्तंभों पर आधारित है।
गुजरात के लोथल में श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में National Maritime Heritage Complex का विकास किया जा रहा है।
गुजरात ‘समुद्र से समृद्धि’ के विजन के साथ आज दुनिया के लिए ‘Maritime Gateway of India’ बन चुका है।
મોદીજી ભાવનગર ખાતેથી સામુદ્રિક વેપાર સહિત દેશના અર્થતંત્રને વેગ આપતા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
શિક્ષક દિવસ' નિમિત્તે રાજ્યના અંતરિયાળ વિસ્તારોની સરકારી શાળાઓના શિક્ષકો સાથે પ્રત્યક્ષ સંવાદ - પ્રેરણા સંવાદ.
<nis:link nis:type=tag nis:id=HockeyAsiaCup2025 nis:value=HockeyAsiaCup2025 nis:enabled=true nis:link/> के फाइनल में शानदार जीत दर्ज करने पर भारतीय हॉकी टीम के सभी खिलाड़ियों को हार्दिक बधाई।
जल है, तभी तो कल है,
जल ही तो जीवन का आधार है। 

आइए, पानी की हर बूंद को बचाने का ले संकल्प। 
<nis:link nis:type=tag nis:id=worldwaterday nis:value=worldwaterday nis:enabled=true nis:link/>
A Special Interaction with Gujarat’s Social Media Champions
વર્ષ 2017 થી અત્યાર સુધીમાં, રાજ્યની 21,000 થી વધુ દીકરીઓને તબીબી ક્ષેત્રે કારકીર્દી બનાવવા રૂ. 620 કરોડથી વધુની સહાય ચૂકવાઈ.
યુવાશક્તિના સામર્થ્યથી થશે વિકસિત ભારતનું નિર્માણ..
યુવાનો રાજનીતિમાં પણ દેશનું નેતૃત્વ કરે એ જરૂરી છે. જેમનું કોઈ પારિવારિક પોલિટીકલ બેકગ્રાઉન્ડ ન હોય તેવા યુવાનો રાજનીતિમાં આવે તેવું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું લક્ષ્ય છે.
સ્વામી વિવેકાનંદજીનો ગુજરાત સાથે એક આત્મીય સબંધ રહ્યો છે. સ્વામીજીના ગુજરાત સાથેના સબંધોની સ્મૃતિમાં રાજ્ય સરકાર સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટની રૂપરેખા તૈયાર કરી રહી છે.
જમીનને તેમજ ખેતપેદાશોને રસાયણોથી મુક્ત કરવામાં આવે તેની ઉપર રાજ્ય સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
આદરણીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ કૃષિમાં "Lab to Land" નો અભિગમ અપનાવ્યો છે.
A proud moment for Gujarat, and India!
हम मिलकर देश के आदिवासी विचारो को नए भारत के निर्माण का आधार बनाएँगे, हम मिलकर उन परंपराओं से सीखेंगे, जो सदियों से आदिवासी समाज ने संरक्षित कर रखी है।

-प्रधानमंत्री श्री
भगवान बिरसा मुंडा की 150वी जन्मजयंती के उपलक्ष में देश के आदिवासी बाहुल्य जिलो में बिरसा मुंडा जनजातीय गौरव उपवन बनाएँ जाएँगे।

-माननीय प्रधानमंत्री श्री
સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપન દ્વારા આદિજાતિ વિસ્તારના વિકાસના કામો અવિરત આગળ વધે તે રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યું છે.
નીતિ નેક હોય, નિયત સાફ હોય તો વનબંધુઓનો કેવો વિકાસ થાય તે માનનીય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. 

<nis:link nis:type=tag nis:id=JanjatiyaGauravDiwas nis:value=JanjatiyaGauravDiwas nis:enabled=true nis:link/>
શિક્ષણ એ વિકાસનો પાયો છે. માનનીય મોદીજીએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવી પહેલ થકી ગુજરાતમાં શિક્ષણની સ્થિતિમાં ધરમૂળથી પરિવર્તન કર્યું છે.
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર વન બન્યું છે.

 માનનીય મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પણ ગુજરાત ગ્રોથ એન્જિન તરીકે લીડ લઈને સૌથી અગ્રેસર રહેશે એવો મને વિશ્વાસ છે.
આજે આપણને ગર્વ થાય છે કે નાનામાં નાનો પણ માણસ ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરી રહ્યો છે અને મેળવી રહ્યો છે.
પાણીની કુદરતી તંગી ધરાવતા ગુજરાતમાં માનનીય મોદીજીએ આયોજનબદ્ધ રીતે છેક ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ખૂણે-ખૂણે માઁ નર્મદાનું પાણી પહોંચાડ્યું છે.