ગોધર: સાતકુંડા વોટર ફોલમાં ચોમાસામાં નવા પાણીથી સર્જાયો આલ્હાદક નજારો
Godhar, Mahisagar | Aug 12, 2026
સાતકુંડા વોટરફોલમાં ચોમાસામાં ઊંચા પહાડથી સૌંદર્યસભર પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે. સોળે કળાની ચમકમાં પાણી સાત કુંડા બનાવી ગરી જતા આ દ્રશ્ય કઈ રીતે પ્રકૃતિની સુંદરતા દર્શાવે છે તે અહીં જુવો.