Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

રાજકોટ પૂર્વ: ચૈતર વસાવાની ધરપકડના મામલે રાજકોટ ખાતે ઇસુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ

Rajkot East, Rajkot | Jul 6, 2025
ચૈતર વસાવાની ધરપકડનો મામલો જિલ્લા સંકલનની મિટિંગમાં મનરેગા કૌભાંડ સહિત બીજા અનેક ભ્રષ્ટાચારોનો મુદ્દો ઉઠાવ્યો હતા.જ્યારે ચૈતર વસાવા પોલીસ ફરિયાદ કરવા ગયા તો તેના વિરુદ્ધ જ ખોટી ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી - ઈસુદાન ગઢવી આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી