🌧️ વલસાડમાં માત્ર બે કલાકમાં 6 ઇંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત! 🚨
મુશળધાર વરસાદને કારણે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
🌊 44 ગામોને જોડતો છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
👉 વધુ ન્યૂઝ અને અપડેટ માટે Follow કરો@vapi_update
#Valsad #HeavyRain #Monsoon #Flood #ChipwadUnderpass BreakingNews Gujarat RainUpdate VapiUpdateOfficial
Vapi, Valsad | Jul 3, 2026