Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઘોઘા: ઘોઘા તાલુકાના ખારા રાજપરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા જન સભાનું આયોજન કરવામાં આવ્યું

Ghogha, Bhavnagar | Apr 21, 2026
ઘોઘા તાલુકાના ખારા રાજપરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા જન સભાનું આયોજન કરવામાં આવ્યું આજરોજ તા. 21/4/26 ને મંગળવારે રાત્રે 8 કલાકે ઘોઘા તાલુકાના ખારા રાજપરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા એક જન સભાનું આયોજન કરવામાં આવ્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીનાજ દિવસો બાકી હોઈ ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ખારા રાજપરા ગામે એક જન સભાનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં ખારા રાજપરા ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા