કુંકાવાવ: કુંકાવાવમાં આંગણ ઉત્સવ અને રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી
અમરેલીના કુંકાવાવ ખાતે ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ હેઠળ પોષણ માસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધા, આરોગ્ય માર્ગદર્શન અને બાળ ઉછેર અંગે જાગૃતિ લક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ હતી.