વડીયા ખાતે આવેલ સિનિયર સિટીઝનમાં શહેરના અનેક વ્યક્તિઓ આવતા હોય છે પરંતુ કોમ્પ્યુટર તેમજ ઝેરોક્ષ મશીન નોવાના કારણે લોકોને ઝેરોક્ષ કરવા માટે બહાર જવું પડે છે ત્યારે કાર્યકર્તા જુનેશ ડોડીયા દ્વારા શહેરમાં આવેલ સિનિયર સિટીઝન ઓફિસ પર વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે..