ગારિયાધાર: ગારિયાધાર તાલુકામાં મુસ્લિમ સમાજ દ્વારા કે. જી .એન.મસ્જિદ પાસે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ગારિયાધાર તાલુકામાં મુસ્લિમ સમાજ દ્વારા કે. જી .એન.મસ્જિદ પાસે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એકતા, ભાઈચારો અને સામાજિક સુમેળનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ સમાજમાં શિક્ષણ, સેવા અને પરસ્પર સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો.