ભાવનગર શહેર: કાળિયાબીડ વિસ્તારમાં આવેલા એક દુકાનમાં ચોરીની ઘટના અંગે દુકાન માલિક દ્વારા પ્રતિક્રિયા અપાય
Bhavnagar City, Bhavnagar | Dec 1, 2025
બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી વામન ક્રિએશન નામની દુકાનમાંથી રોકડ રકમ અને ચાંદીના દાગીના ની ચોરી ઘટના બની, મોડીરાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ સમયે દુકાનના નકુચા તોડી દુકાનમાં રહેલ 90,000 રોકડ રકમ તેમજ ૪૦ હજાર જેટલી અંદાજિત ચાંદીના દાગીના ની ચોરી થઈ હતી, જે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા.