Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cricket
Crimenews

ધંધુકા: *ધંધુકા ST કંડક્ટર 137 દિવસ ગેરહાજર રહેતા બરતરફ. ડેપો મેનેજરે ગેરહાજરી બદલ કડક કાર્યવાહી કરી. #dhandhuka #ધંધુકા

Dhandhuka, Ahmedabad | May 24, 2026
*ધંધુકા ST કંડક્ટર 137 દિવસ ગેરહાજર રહેતા બરતરફ. ડેપો મેનેજરે ગેરહાજરી બદલ કડક કાર્યવાહી કરી.* ધંધુકા એસ.ટી ડેપોના કાયમી મહિલા કંડક્ટરને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા. મહિલા કંડક્ટર 137 દિવસ સુધી પરથી ગેરહાજર રહ્યા હતા. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના એસ ટી ડેપો ખાતે ફરજ બજાવતા મહિલા કંડક્ટર શીતલબેન બટુકસિંહ વાળાને 137 જેટલી રજાઓ પાડવા બદલ ડેપો મેનેજર ધંધુકા દ્વારા કાર્યવાહી હાથ ધરી. તેમની આ ગેરહાજરીને કારણે એસ ટી નિગમને આર્થિક નુકશાન થયું હતુ.