જેતપુર પાવી: છોટાઉદેપુર SP ઈમ્તિયાઝ શેખની જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સાથે મુલાકાત
નૂતન વર્ષ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાના નિવાસસ્થાને જઈને શુભેચ્છા મુલાકાત કરી હતી. આ સૌજન્ય મુલાકાત દરમિયાન બંને વચ્ચે હળવી ચર્ચા થઈ હતી.