જેતપુર: જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 75 મા પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઈ
Jetpur, Rajkot | Jan 26, 2024 આજે 75 માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જેતપુર શહેરમાં આવેલા જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ સમાજના અગ્રણીઓ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તેમજ પોલીસ અધિકારીઓ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ અને જેતપુર મામલતદાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા