જેતપુર: જેતપુરમાં હિરપરા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાઈ તત્કાલ હનુમાન મંદિર સામે
Jetpur, Rajkot | Jan 25, 2024 જેતપુર શહેરમાં હિરપરા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ યોજવામાં આવી હતી આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ સમાજના અગ્રણીઓ અને પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક આ શ્રીમદ ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કથા શ્રવણનો લાભ લીધો હતો