જેતપુર: થાણાગાલોલ ગામે વાડીએ મજૂરી કામ કરતા યુવક પર દીપડાએ હુમલો કરતા યુવકને માથાના ભાગે અને હાથના ભાગે ઈજા પહોંચી
Jetpur, Rajkot | Jan 25, 2024 જેતપુર પંથકમાં દીપડાનું આતંક સામે આવ્યો છે.જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામે વાડીએ મજૂરી કામ કરતા યુવક પર દીપડાએ હુમલો કરતા યુવકને માથાના ભાગે અને હાથના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.