જેતપુર: આવતીકાલના રોજ સારણ ફીડર હેઠળ આવતા 4 વિસ્તારમાં વીજકાપ રહેશે PGVCL ઓફીસ ખાતે મહત્વની જાહેરાત કરી
Jetpur, Rajkot | Jan 25, 2024 જેતપુર શહેરમાં PGVCL દ્વારા વીજકાપને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે ત્યારે 25 જાન્યુઆરીના રોજ સારણ ફીડર હેઠળ આવતા ચાંપરાજપુર રોડ, સારણ કાંઠા, હનુમાન વિસ્તાર, પાંજરાપોળ સહિતના વિસ્તારમાં મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે તેવું આજે બુધવાર બપોરના બે વાગ્યાના સમયે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે