Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra
No video available

જેતપુર: આવતીકાલના રોજ જલારામ ફીડર હેઠળ આવતા 2 વિસ્તારમાં વીજકાપ રહેશે PGVCL ઓફીસ ખાતે મહત્વની જાહેરાત કરી

Jetpur, Rajkot | Jan 25, 2024
જેતપુર શહેરમાં PGVCL દ્વારા વીજકાપને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે ત્યારે 26 જાન્યુઆરીના રોજ જલારામ ફીડર હેઠળ આવતા ગ્લોબલ સિમેના સામેનો વિસ્તાર તેમજ જલારામ મંદિર પાછળના સહિતના વિસ્તારમાં મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે તેવું આજે ગુરૂવારને બપોરના બે વાગ્યાના સમયે PGVCLના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે

MORE NEWS