બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટે ચેક બાઉન્સના કેસમાં 3 મહિનાની જેલની સજા ફટકારી છે. વારંવાર તક આપવા છતાં રાજપાલ શરતોનું પાલન ન કરતા, કોર્ટે નીચલી અદાલતનો ચુકાદો યથાવત રાખ્યો છે. રાજપાલને દરેક કેસમાં 1.05 કરોડ અને વધારાના 1 કરોડ 4 લાખ 75 હજાર રૂપિયાનો દંડ પણ કરાયો છે. કોર્ટે VIP કલ્ચર પર પ્રહાર કરતા કહ્યું કે કાયદો બધા માટે સમાન છે.
રાજપાલ યાદવ, ચેક બાઉન્સ કેસ, દિલ્હી હાઈકોર્ટ, 3 મહિનાની જેલ, કાયદો બધા માટે સમાન
#RajpalYadav #ChequeBounceCase #DelhiHighCourt #BollywoodNews DahodLive
Dohad, Dahod | Jul 10, 2026