અમદાવામાં રાયપુર દરવાજાથી સારંગપુર દરવાજા સુધી તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે. મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં સામેલ થયા છે અને સમગ્ર રસ્તા પર દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા યોજાઈ રહેલી આ યાત્રામાં લોકોમાં તિરંગા પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
#TirangaYatra #Amdavad #HarshSanghavi #IndependenceDay #HarGharTiranga
અમદાવામાં રાયપુર દરવાજાથી સારંગપુર દરવાજા સુધી તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે. મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં સામેલ થયા છે અને સમગ્ર રસ્તા પર દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા યોજાઈ રહેલી આ યાત્રામાં લોકોમાં તિરંગા પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
#TirangaYatra #Amdavad #HarshSanghavi #IndependenceDay #HarGharTiranga - Ahmadabad City News