છોટાઉદેપુર: છોટાઉદેપુર-ટાંડા નવી મેમુ ટ્રેન સેવાનો પ્રારંભ, જાણો સાંસદ જશુભાઈ રાઠવાએ શું કહ્યું?
છોટાઉદેપુરથી ટાંડા સુધી નવી મેમુ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવાએ હાજરી આપી હતી અને મુસાફરો માટે આ ટ્રેન કેટલી ઉપયોગી સાબિત થશે તે વિશે પોતાની વાત રજૂ કરી હતી. હવે આ વિસ્તારના મુસાફરોને મુસાફરીમાં સરળતા રહેશે.