સગીરાને ફોટો ડીલીટ કરવાના બહાને બોલાવી છઠીયારડાના યુવકે દુષ્કર્મ કર્યું
Mahesana City, Mahesana | Nov 27, 2025
મહેસાણા પંથકમાં રહેતી 14 વર્ષની સગીરાને મારી પાસે તારા ફોટા છે તું આવીને ડીલીટ કરી જા તેમ કહી સગીરાને બોલાવી તેણીને ધરાવી ધમકાવીને છઠિયારડાના યુવા કે દુષ્કર્મ આચરિયું હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાય છે