Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ધંધુકા: શહેરમાં હોટલ માલિક પર 12 અજાણ્યા શખસોએ હુમલો કરતા ફરિયાદ.#ધંધુકા #dhandhuka #amdavad #અમદાવાદ

Dhandhuka, Ahmedabad | Apr 23, 2026
*ધંધુકા શહેરમાં હોટલ માલિક પર 12 અજાણ્યા શખસોએ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ.* અમદાવાદ જીલ્લાના ધંધુકા શહેરમાં ગત તા 18 એ ઉશકેરાયેલા ટોળાએ હોટલ માલિક નથુભાઈ મલેક પર અજાણ્યા ટોળાંએ લાકડાના ફટકા અને ડંડા સાથે ઘુસી ગયા હતા. આ દરમિયાન હુમલામાં નથુભાઈ મલેક, પુત્ર અને ભાઈ પર ડંડાઓ વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને સલીમભાઇ મલેકે ધંધુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા 10 થી 12 સામે ગુનો નોંધવ્યો હતો.