પેટલાદ: ઇન્સ્ટાગ્રામની મિત્રતામાં ચાંદીની વસ્તુઓ ગઈ, લેવા જતા માથાકૂટ થતાં બાંધણીના ત્રણ સામે ગુના નોંધાયો
Petlad, Anand | Apr 6, 2026 ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ આવ્યા બાદ મહિલાએ વાતચીત શરૂ કરી હતી. અને એક વ્યક્તિને ચાંદીના કડલા અને મંગળસૂત્ર આપ્યું હતું પરત ન આપતા આ અંગે લેવા જતા માથાકૂટ થતા ત્રણ સામે ગુનો નોંધાયો છે.