સુરતના પુણા વિસ્તારમાં એક કિશોરીનું અપહરણ થયા અને ફરિયાદ પુણા પોલીસ મથકમાં નોંધવામાં આવેલ જે ગંભીતાની ગુનાલય પોલીસે ગુનો દાખલ કરી અને અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ના આધારે એક આરોપી તેને રાજસ્થાન ખાતે લઈ ગયા માહિતીના આધારે તેને રાજસ્થાન ખાતેથી કિશોરી અને આરોપીને ઝડપી પાડી વધુ તપાસ દ્વારા શરૂ કરી હતી.