આણંદ શહેર: આણંદ ચરોતર બેંકની સામે આવેલા શિવ કોમ્પલેક્ષમાં શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના સામે આવી
કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલરૂમ માં ફાયર કોલ મળેલ ચરોતર બેન્ક ની સામે આવેલ શિવ કોમ્પલેક્ષ ની બિલ્ડિંગ માં શોર્ટ સર્કિટ થવા ના કારણે વાયરીંગ માં આગ લાગેલ.જ્યાં ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સૂચના મુજબ આણંદ ફાયર બ્રિગેડ ની ટીમ મીની ફાઈટર સાથે સબ ફાયર ઓફિસર - અબ્દુલભાઈ ભાથાણીયા , ફાયર ડ્રાઈવર - રવિ સાબલિયા , ફાયરમેન - ક્રિશ્નારાજસિંહ રાઉલજી , મિતુલ પરમાર , પ્રવિણ પરમાર , સહિત ની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી આગ બુજાવી હતી