આહવા: આહવા સખી વન સ્ટોપ સેન્ટરના 7 વર્ષ પૂર્ણ: 1000થી વધુ મહિલાઓને મળી સહાય
Ahwa, The Dangs | Sep 11, 2026 ડાંગના આહવા ખાતે સખી વન સ્ટોપ સેન્ટરના 7 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઈ. આ કેન્દ્ર દ્વારા અત્યાર સુધી 1057 મહિલાઓને કાઉન્સેલિંગ અને 326 મહિલાઓને આશ્રય જેવી સેવાઓનો લાભ આપવામાં આવ્યો છે.