આહવા: સુરત: વલસાડ-ડાંગ ભાજપા ટીમની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાત
સુરત ખાતે દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે ભાજપા વલસાડ-ડાંગ લોકસભાની ટીમે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમને ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી.