Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

કડાણા: કડાણા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ પર બિરસા મુંડાની પ્રતિમાનુ અનાવરણ

Kadana, Mahisagar | Aug 9, 2026
કડાણાના મોટીરાઠ ગામે વિસ્વ આદિવાસી દિવસમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનુ અનાવરણ થયું. આદિવાસી સમુદાય પરંપરાગત વસ્ત્ર ધારણ કરીને, પ્રકૃતિના નિયમોનું પાલન અને વ્યસનમુક્તિ માટે આહવાન કર્યો હતો.