મહીસાગર જિલ્લામાં નાયબ કલેક્ટર દ્વારા કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગમાં સ્ટેમ્પ ડ્યુટી ચોરીના ત્રણ કિસ્સા સામે આવ્યા છે, જેમાં 29.74 લાખ રૂપિયાની ગેરરીતિ નોંધાઈ છે.