Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: જાખરીયા ગામે જરૂરિયાતમંદ વ્યક્તિઓને 300 કિટનું વિતરણ કરાયું

Anand City, Anand | Apr 6, 2026
જાખરીયા ગામે રીપેરીયા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદને કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.300 કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમયે અલ્પેશ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે સંસ્થાના સ્થાપક માધુરીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.