જેતપુર પાવી: જેતપુર પાવીમાં શ્રી સાંઈશ્રીજી ક્રેડિટ સોસાયટીનો ૨૫મો રજતજયંતિ મહોત્સવ ઉજવાયો
છોટાઉદેપુરના જેતપુર પાવી ખાતે શ્રી સાંઈશ્રીજી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના રજતજયંતિ મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સાંસદ અને ધારાસભ્યો સહિતના અગ્રણીઓએ હાજર રહી સંસ્થાની ૨૫ વર્ષની સફળ સફરને બિરદાવી હતી.