Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh
Lucknow

ઘોઘા: ઘોઘા જકાતનાકા પાસે આવેલ ઈબ્રાહીમશા બાપુનો ઉર્ષ દર વર્ષની પરંપરા ગત મુજબ આ વર્ષે પાણ શાનદાર રીતે ઉજવાયો

Ghogha, Bhavnagar | Apr 29, 2026
ઘોઘા જકાતનાકા પાસે આવેલ ઈબ્રાહીમશા બાપુનો ઉર્ષ દર વર્ષની પરંપરા ગત મુજબ આ વર્ષે પાણ શાનદાર રીતે ઉજવાયો આજરોજ તા.29/4/26 ને બુધવારે રાત્રે 8 કલાકે ઘોઘા જકાતનાકા પાસે આવેલ ઈબ્રાહીમશા બાપુના ઉર્ષ ની શાનદાર રિતે ઉજવણી કરવામાં આવી આ ઉર્ષ શરીફમાં સંદલ શરીફ ન્યાઝ શરીફ સલાતો સલામ તેમજ સામુહિક દુવાઓ સહીત અનેક ધાર્મિક કાર્ય ક્રમો કરવામાં આવ્યા તેમજ આ ઉર્ષ શરીફમાં મોટી સંખ્યામાં હિન્દૂ મુસ્લિમ બિરાદારોએ હાજરી આપી હતી .......
ઘોઘા: ઘોઘા જકાતનાકા પાસે આવેલ ઈબ્રાહીમશા બાપુનો ઉર્ષ દર વર્ષની પરંપરા ગત મુજબ આ વર્ષે પાણ શાનદાર રીતે ઉજવાયો - Ghogha News