ઘોઘા: ઘોઘા વિમલેશ્વર મહાદેવના મંદિરે સપ્તાહ પૂર્ણ થતા પોથી કુંભારવાડા વિસ્તારમાં ભાયાભાઈ વિઠ્ઠલભાઈ બામભણીયાના ઘરે લઇ જવામાઆવી
ઘોઘા નાગરવાડા વિસ્તારમાં વિમલેશ્વર મહાદેવના મંદિરે સપ્તાહ પૂર્ણ થતા પોથી કુંભારવાડા વિસ્તારમાં રહેતા ભાયાભાઈ વિઠ્ઠલભાઈ બામભણીયા ના નિવાસ સ્થાને લઇ જવામાં આવી આજરોજ તા 6/4/26 ને સોમવારે સાંજે 6 કલાકના રોજ ઘોઘા વિમલેશ્વર મહાદેવના મંદિરે સપ્તાહ પૂર્ણ થતા પોથીને ઘોઘા કુંભારવાડા વિસ્તારમાં રહેતા ભાયાભાઈ વિઠ્ઠલભાઈ બામભણીયાના ઘરે વાજતે ગાજતે ડીજે ના તાલ સાથે ઘોઘા ગામના મુખ્ય માર્ગો પર ફેરવી ભાયાભાઈ વિઠ્ઠલભાઈ બામભણીયાના નિવાસ સ્થાને લઇ જવામાં આવી હતી .