ઉચ્છલ: ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવને લઈને શાંતિ સમિતિની બેઠક
Uchchhal, Tapi | Sep 10, 2026 ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં આગામી ગણેશ ચતુર્થી મહોત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. પીઆઈ વી.યુ. પાડવીએ કાયદો અને વ્યવસ્થા જાળવવા નિયમોના પાલન અંગે માર્ગદર્શન આપ્યું. બેઠકમાં ગણેશ મંડળોના પ્રમુખો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.