ડીસા તાલુકાના ભીલડી ખાતે વર્ષોથી લોકોની સમસ્યાઓ વિશે વાચા આપતા પત્રકાર મિત્રોનું સંગઠન એટલે પ્રેસ ક્લબ ઓફ ભીલડીના તમામ પત્રકાર મિત્રોનો આવતીકાલે સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે લાખણી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન બાબુભાઈ પાનકુટા, ભીલડી પી આઈ ધવલભાઈ પટેલ, મહેમાન અરજણભાઇ દેસાઈ, પૂર્વ સરપંચ મનુભાઈ જોષી ઉપસ્થિત રહેશે આવતીકાલે પ્રેસ ક્લબ ઓફ ભીલડી નું સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે....