Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
महिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
Uttarakhand
शादी

મહુવા: પુના આશ્રમ ફળિયા ખાતે લીકેજ થયેલ ટ્રાન્સફોર્મર બદલી દેવાતા મોટી હોનારત ટડી.

Mahuva, Surat | Feb 10, 2026
અંબિકા તાલુકાના પુના ગામે આશ્રમ ફળિયામાં વીજ ટ્રાન્સફોર્મર માં  બ્લાસ્ટ જેવી મોટી હોનારત ટડી જવા પામી છે પુના ખાતે આવેલ જ્યોતિગ્રામ યોજનાની વીજ લાઈન નું આશ્રમ ખાતેનું વીજ ટ્રાન્સફોર્મરમાં કાટ લાગી જતા નીચેના ભાગે કાણું પડી જતા ઓઇલ લીકેજ થવાની ઘટનાથી સ્થાનિકો ભયભીત થઈ ઉઠ્યા હતા જે બાબતને લઈ બામણિયા સબ ડિવિઝન ને જાણ કરવામાં આવતા બામણિયા સબ ડિવિઝનના ઉચ્ચ અધિકારી ની ટીમે ગંભીરતા સમજી વીજ ટ્રાન્સફોર્મર બદલી દીધુ હતું.
મહુવા: પુના આશ્રમ ફળિયા ખાતે લીકેજ થયેલ ટ્રાન્સફોર્મર બદલી દેવાતા મોટી હોનારત ટડી. - Mahuva News