ગોધરા: ગોધરા તાલુકાના દયાલ કાકરા ગામે ઝેરી સાપ કરડવાથી ૨૨ વર્ષના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
ગોધરા તાલુકાના દયાલ કાકરા ગામે ઝેરી સાપ કરડવાથી ૨૨ વર્ષના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. દયાલ કાકરા ગામના નાયક ફળિયા નવી વસાહતમાં રહેતા ૨૨ વર્ષીય હરસિલ ભિમસિંગભાઈ નાયક રવિવારની રાત્રિના સમયે પોતાના ઘરમાં નીચે પથારી કરીને ઊંઘી રહ્યા હતા. તે દરમિયાન અચાનક 'કોમન ક્રેત' એટલે કે કાળોતરો પ્રજાતિના ઝેરી સાપે તેમના હાથના ભાગે ડંખ માર્યો હતો. સાપ કરડ્યાની જાણ થતાં જ યુવકને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દર