ધંધુકા: વાસણા ગામે મચ્છરજન્ય રોગચાળા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.#dhandhuka #ધંધુકા #અમદાવાદ #amdavad #જાગૃતિ
*વાસણા ગામે મચ્છરજન્ય રોગચાળા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.* આગામી ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વાસણા ગામની શાળામાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. નરેન્દ્રસિંહ રાઠોડ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મેહુલ જાદવના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારી ગિરીશ સોલંકી અને શાળાના આચાર્યશ્રી સહદેવસિંહ વાળા દ્વારા વિદ્યાર્થીઓને મેલેરિયા, ડેન્ગ્.