પેટલાદ: સિલવાઈ ગામે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું,મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
Petlad, Anand | Apr 4, 2026 પેટલાદ તાલુકાના સીલવાઈ ગામે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોડી સાંજ સુધી સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો.મોટી સંખ્યામાં લોકો સમૂહ લગ્નમાં આવ્યા હતા.