સુરેન્દ્રનગરમાં Food & Drugs વિભાગની સ્પેશિયલ ડ્રાઇવ, 3 દિવસમાં 13 સ્થળોએ તપાસ, હોસ્ટેલ-શાળા-કોલેજ અને ભોજનાલયોમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાયા. લાયસન્સ વગરના સ્થળોને નોટિસ, શંકાસ્પદ ખાદ્ય જથ્થાનો નાશ.
#Surendranagar #FoodAndDrugs #FoodSafety #SpecialDrive #FoodInspection GujaratNews BreakingNews FoodPoisoning NewsUpdate