આણંદ શહેર: કોંગ્રેસ અને આપના સૈનિકો રણ મેદાન છોડી ભાગ્યા આણંદ કરમસદ મહાનગરપાલિકામાં ભાજપ ની બિનહરીફ એન્ટ્રી
કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 માં ભાજપના રૂપલબેન પટેલ અને નિરાલીબેન પટેલ સામે કોંગ્રેસના વિલાસબેન વાઘેલાએ મેદાન છોડી ફોર્મ પરત ખેંચતા ભાજપ ની બિન હરીફ જીત થઈ છે આમ મહાનગરપાલિકામાં કુલ પાંચ ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં ભાજપ છાવણીમાં દિવાળી જેવો માહોલ સર્જાયો