મણિનગર: ઠક્કરનગરમાં યુવક પર પૈસાની લેતીદેતીમાં હુમલો, સીસીટીવી આવ્યા સામે
રૂપિયા ની લેતીદેતી મા યુવક પર હુમલો.ઠક્કર નગર ના માધવ મોલ પાસેનો બનાવ.15 લાખ ની લેતીદેતી મા ગત મોડી રાતે હુમલો. યુએસડીટી ના રૂપિયા ની લેતીદેતી હોવાનુ સામે આવ્યુ. જયમીન ભરવાડ, ઉમંગ પટેલ, હર્ષલ ઉર્ફે જેકશન સહિત 4 યુવકો એ કર્યો હુમલો. કૃષ્ણનગર પોલીસે બનાવ ના 36 કલાક બાદ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી.