Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

ઘોઘા: ઘોઘા પીપળીયા પુલ પાસે સર્જાયો ભયકંર ત્રિપલ અકસ્માત સત નસીબે મોટી દુર્ઘટના ટળી

Ghogha, Bhavnagar | May 24, 2026
ઘોઘા પીપળીયા પુલ પાસે સર્જાયો ભયકંર અકસ્માત સત નસીબે મોટી દુર્ઘટના ટળી ઘોઘા પીપળીયા પુલ પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત ઘોઘા પીપળીયા પુલ પાસે ઇકો કાર વરના કાર અને ગાય વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત આ અકસ્માત સર્જાતા ઇકો કાર અને વરના કાર ચાલકોને પહોચી નાની મોટી ઈજાઓ આ અકસ્માતમાં ઇજા ગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા
ઘોઘા: ઘોઘા પીપળીયા પુલ પાસે સર્જાયો ભયકંર ત્રિપલ અકસ્માત સત નસીબે મોટી દુર્ઘટના ટળી - Ghogha News