🚨 જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેશ નોતીયાર અને તેમની પત્ની મુસ્કાન પર હુમલો કરવામાં આવ્યો હતો. તીક્ષ્ણ હથિયાર વડે કરાયેલા હુમલામાં આવેશને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે મુસ્કાન પણ ઘાયલ થઈ હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
[ jamnagar, jamnagar news, jamnagar crime, kalavad naka, jamnagar husband wife, family dispute, gg hospital jamnagar, city a division police, muskan notiyar, aavesh notiyar, crime alert, police investigation, jamnagar city news jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarkalavadnaka #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jun 19, 2026