સુરતમાં ખૂન, લૂંટ, અપહરણ અને NDPS જેવા ગંભીર ગુનાઓના આરોપીઓ ઝડપાયા. ઓપરેશન ટ્રેપ હેઠળ 7 ઇનામી આરોપીઓ ઝડપાય. ₹2.55 લાખના ઇનામ ધરાવતા વોન્ટેડ આરોપીઓ પણ ઝડપાયા. દેશના વિવિધ રાજ્યોમાં કેમ્પ કરી આરોપીઓને પકડી પાડવામાં સફળતા. 18 હત્યાના અને 23 NDPS કેસના આરોપીઓ સહિત કુલ 243ની ધરપકડ. 21થી 30 વર્ષથી ફરાર રહેલા 9 આરોપીઓ સુધી પોલીસ પહોંચી ડીસીબી અને એસઓજીની ટીમોએ ઓપરેશન ટ્રેપમાં નોંધપાત્ર કામગીરી કરી. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ફરાર આરોપીઓ ઝડપાયા
#operationtrap #suratpolice #surat #gujaratnews #crimenews #wantedaccused #ndps #murdercase #policeaction #breakingnews #latestnews #sog #dcb #newsupdate #hotlinenews
Udhna, Surat | Jun 13, 2026