ઉમરગામ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચ.ડી. તુવર સાહેબની આગેવાની હેઠળ ગણેશ ચતુર્થીને લઈને શાંતિ સમિતિની બેઠક nu આયોજન,
ઉમરગામ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આ વર્ષે અંદાજે 128 જેટલા ગણેશ પંડાલોનું આયોજન કરવામાં આવ્યું છે. જનતા ને શાંતિ પ્રિય માહોલમાં ઉજવણી કરવા અપીલ.. journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Sep 12, 2026