વલસાડમાં PC Video Editor & Mobile Video Editorની જરૂરિયાત છે. 🔥
જો તમને Premiere Pro, After Effects, Photoshop, CapCut, VN અથવા InShot આવડતું હોય અને News Reels, Shorts તથા News Packages બનાવવાનો અનુભવ હોય, તો અમારી ટીમ સાથે જોડાઓ. 📰🎥
📍 Location: 1st floor avenue appts tithal road valsad
🏢 Only Office Work – Work From Home નહીં
📲 Portfolio WhatsApp કરો: 9979113399
Valsad, Valsad | Sep 21, 2026