Public App Logo
લસકાણામાં બિલ્ડરે નશાની હાલતમાં હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી દહેશત ફેલાવી ચા-પાનના ગલ્લા પર રિવોલ્વર બતાવી રોફ જમાવ્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ લસકાણા પોલીસે બિલ્ડર આશિષ સાકરીયાની ધરપકડ કરી #krantisamaynews #krantisamay #surat #suratcity #suratpolice - Udhna News