ઓરસંગ નદીના કાંઠે બોડેલીમાં પ્રકૃતિના શરણે આયોજીત પ્રાકૃતિક કૃષિ અંગેના પરિસંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલએ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા હાંકલ કરી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી પ્રાકૃતિક કૃષિને વૈજ્ઞાનિક ખેતી ગણાવી હતી અને કૃષિના નવા યુગનો પ્રારંભ થઈ ચૂક્યો હોવાનું સગર્વ જણાવ્યું હતું. વધુમાં તેઓએ શું કહ્યું? જુઓ