ઘોઘા: ઘોઘા તાલુકાના વાળુકડ ગામે થયેલ હત્યાંના આરોપી નું રીકકન્ટ્રસન કરવામાં આવ્યું
ઘોઘા તાલુકાના વાળુકડ ગામે થયેલ હત્યાંના આરોપી નું રીકકન્ટ્રસન કરવામાં આવ્યું ઘોઘા તાલુકાના વાળુકડ ગામે થયેલ હત્યા અંગે પોલીસ દ્વારા ગુનોહ નોંધી આરોપીઓ ને ઝડપી પાડેલ રવિ રબારી નામના યુવાનની પ્રેમ પકરણ મામલે હત્યા કરવામાં આવી હતી પોલીસ દ્વારા હત્યા કરનાર યુવતીના પિતા સહિત ચાર લોકો સામે ગુનોહ નોંધ્યો હતો પોલીસ દ્વારા હત્યા કરનાર ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવેલ